Posts

Showing posts from October, 2022

New Update

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

Image
  પ્ર. 1 ) અંગ્રેજી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 2 ) ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનીસ અશફાક પ્ર. 3 ) "ચિલ્લાઇ કલાન" ક્યાંથી શરૂ થયું છે? જવાબ:- કશ્મીર પ્ર. 4 ) કયો દેશ યુક્રેનને મુખ્ય પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરશે? જવાબ:- અમેરિકા પ્ર. 5 ) 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્ર. 6 ) એર ઈન્ડિયાના લો કોસ્ટ એરલાઈન બિઝનેસના વડા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? જવાબ:- આલોક સિંહ  પ્ર. 7 ) તાજેતરમાં ટોપ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને મળ્યો છે? જવાબ:- UIDAI હેડક્વાર્ટર બિલ્ડીંગ પ્ર. 8 ) તાજેતરમાં કોને રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ:- તેથરિચમ સંગતમ પ્ર. 9 ) વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા કયો છે? જવાબ:- શાહરૂખ ખાન પ્ર. 10 ) હીન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 11 ) 24 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ:- રાષ્ટ્રીય ...

વન લાઇનર કરંટ અફેર્સ।જનરલ નોલેજ।ગુજરાતી વન લાઇનર સવાલ જવાબ

Image
 વન લાઇનર કરંટ અફેર્સ।જનરલ નોલેજ।ગુજરાતી વન લાઇનર સવાલ જવાબ  પ્ર. 1 ) આરાસુરની ગિરિમાળા કેટલા કિલોમીટર માં આવેલું છે ? જવાબ:- 161 કિમી  પ્ર. 2 ) વણાકબોરી ડેમ ક્યાં આવેલ છે ?  જવાબ:- મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનાં વણાક્બોરી ગામ પાસે મહી નદી પર  પ્ર. 3 ) ખોડિયાર બધ યોજનાથી સિંચાઈનો લાભ ક્યાં જિલ્લાને મળે છે ? જવાબ:- અમરેલી પ્ર. 4 ) ક્યું સ્થળ ગુલાબના તાળાં માટે જાણીતું છે ? જવાબ:- જામનગર  પ્ર. 5 ) ક્યું સ્થળ સ્થળ અસ્ત્રા માટે જાણીતું છે ?  જવાબ:- ઉમરેઠ  પ્ર. 6 ) તણછાંઇ કાપડ સાથે કયું સ્થળ જોડાયેલ છે ? જવાબ:- સુરત  પ્ર. 7 ) પોશીત્રા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ? જવાબ:- દેવભૂમિ દ્વારકા  પ્ર. 8 ) ક્યો પ્રદેશ ખેતીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી સમુદ્ર છે ?  જવાબ:- ચરોતરનું મેદાન પ્ર. 9 ) વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતનાં ક્યાં જિલ્લામાંથી મળી આવે છે ? જવાબ:- બનાસકાંઠા  પ્ર. 10 ) ભરુચ જિલ્લાના ક્યાં તાલુકામાંથી લિગ્નાઈટનો વિપુલ જથ્થો મળી આવ્યો છે ? જવાબ:- ઝઘડિયા https://chat.whatsapp.com/Getg513fhlD4RZRNWSfkDZ 1 ) દર વર્ષે 29 સપ્ટેમ્બરના...