New Update

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

Image
  પ્ર. 1 ) અંગ્રેજી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 2 ) ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનીસ અશફાક પ્ર. 3 ) "ચિલ્લાઇ કલાન" ક્યાંથી શરૂ થયું છે? જવાબ:- કશ્મીર પ્ર. 4 ) કયો દેશ યુક્રેનને મુખ્ય પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરશે? જવાબ:- અમેરિકા પ્ર. 5 ) 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્ર. 6 ) એર ઈન્ડિયાના લો કોસ્ટ એરલાઈન બિઝનેસના વડા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? જવાબ:- આલોક સિંહ  પ્ર. 7 ) તાજેતરમાં ટોપ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને મળ્યો છે? જવાબ:- UIDAI હેડક્વાર્ટર બિલ્ડીંગ પ્ર. 8 ) તાજેતરમાં કોને રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ:- તેથરિચમ સંગતમ પ્ર. 9 ) વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા કયો છે? જવાબ:- શાહરૂખ ખાન પ્ર. 10 ) હીન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 11 ) 24 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ:- રાષ્ટ્રીય ...

GK Booster|GK Online|General Knowledge

 



🌴સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર

🌿હિંમતનગર🌿

👉જનું નામ અહમદનગર


👉રાજવી કુંવર હિમતસિંહ ના નામ પર થી હિંમતનગર પડ્યું


ઇ.સ 1522 માં બંધાયેલ "કાઝીવાવ"આવેલ છે.

🌿ઈડર🌿


👉ઇડર માં ઇડરીયો ગઢ આવેલ છે.


👉રાવ રણમલ ની ચોકી આવેલ છે.


🌿પરાતીજ🌿કર્કવૃત પસાર થાય છે


🌿પોસીના(ગુણભાખરી)🌿


👉ચિત્ર -વિચિત્ર નો મેળો ભરાય છે.


🌴અરવલ્લી

મુખ્ય મથક મોડાસા

🌿મોડાસા🌿


👉પરાચીનકાળ માં "મોહડકવાસક"નગર જાણીતું હતું


🌴મહિસાગર મુખ્ય મથક લુણાવાડા

🌿બાલ સિનોર🌿


👉બાબરી વંશ જોનું રજવાડું જ્યાં નવાબ નો મહેલ "ગાર્ડન પેલેસ"છે


🌿લનાવડા🌿

👉પરાચીન નામ લુનેશ્વર


👉પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા


🌴પચમહાલ મુખ્ય મથક ગોધરા

🌿ગોધરા🌿


🌿હાલોલ🌿

👉લકી સ્ટુડિયો આવેલ છે


🌿જાબુઘોડા🌿

👉રીછ અભ્યારણ આવેલ


🌿હાલોલ🌿

હાલોલ ખાતે ટર્બોઇન બનવાનું કારખનું આવેલ છે

👇👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️ 94283 37113

🥦 ગાંધીજીએ 'દાંડીકૂચ' ક્યારે કરી હતી ?


👉🏿 ૧૨ માર્ચ, ૧૯૩૦ થી ૬ એપ્રિલ,૧૯૩૦ સુધી

👉🏿 ૨૫ દિવસ


🥦 ભારતમાં પ્રથમ સ્વતંત્ર દિન ક્યારે ઉજવાયો હતો ?


👉🏿 ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦

👉🏿 રાવી નદીના કિનારે


🥦 દાંડીયાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન કોણે કર્યું હતું ?


👉🏿 કલ્યાણજી મહેતા


🥦 ગાંધીજીએ 'સવિનય કાનૂન ભંગ' ની લડત ક્યારથી શરૂ કરી ?


👉🏿 ૧૨ માર્ચ, ૧૯૩૦


🥦 ગાંધીજીની દાંડીકૂચ કેટલા અંતરની હતી ?


👉🏿 ૨૪૧ માઈલ

👉🏿 ૩૮૬ કિલોમીટર

👇👇👇👇👇👇👇

♦️હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?


💥બાળસાહિત્ય


♦️અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?


💥મૃણાલિનીબહેન સારાભાઈ


♦️ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?


💥"સેવા સંસ્થા"


♦️પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?


💥વિદ્યાગૌરી નીલકંઠ


♦️ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?


💥સુરખાબનગર


♦️શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?


💥ભૂજ


♦️બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?


💥કાનફટા પંથ


♦️ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?


💥ગર્ભદીપ


♦️કોટાયની પાસે ક્યું ડુંગર છે ?


💥હવા ડુંગર


♦️નાગમતિ નદી ક્યાં આવેલી છે ?


💥કચ્છ

YOU MAY ALSO LIKE

AGNIVEER RECRUITMENT

Comments

Popular posts from this blog

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

TET Exam|TET Materials|TET Taiyari|એનર્જી વીક 2023