TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|
ITI રાજકોટ દ્વારા ભરતી મેળો 2022 ઔધ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ દ્વારા ભરતી મેળા નું આયોજન કરવામાં આવેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો આ ઓપન જોબ ફેર મા પોતાની ઉમેદવારી નોંધાવી શકી છે.
INDUSTRIAL TRAINIG INSTITUTE RAJKOT દ્વારા 500 જેટલી જગ્યાઓ માટે ભરતી મેળો ITI રાજકોટ ખાતે નિયત સમય અને સ્થળ ખાતે યોજવામાં આવશે .
કુલ જગ્યા : 500
લાયકાત : 10 પાસ + આઇટીઆઇ
પગાર : 20,100/-
વય મર્યાદા : 18 થી 22 વર્ષ
ભરતી મેળાની તારીખ , સમય અને સ્થળ
તારીખ : 04/07/2022 સોમવાર
સમય : સવારે 10 થી બપોર ના 1 વાગ્યા સુધી
સ્થળ : ગવર્નમેંટ આઇટીઆઇ રાજકોટ , રૂમ નંબર 112કામા
|
કંપની નું નામ |
સુઝુકી મોટર્સ ગુજરાત, હનસલપુર, બેચરાજી |
|
ભરતી મેળા તારીખ |
04/07/2022 |
|
ભરતી મેળા નું સ્થળ |
આઇટીઆઇ રાજકોટ |
|
સિલેકશન પ્રોસેસ |
રજીસ્ટ્રેશન, ફોર્મ ફિલિંગ, લેખિત પરીક્ષા , મૌખિક ઇન્ટરવ્યુ |
|
હોદ્દો |
ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ સાત માસ માટે[તાત્કાલિક જોઈનીગ સાત માસ માટે પર્ફોર્મન્સ ના આધારે પસંદગી
|
|
આઇટીઆઇ ટ્રેડ |
ફિટર,ઇલેક્ટ્રિસિયન,વેલ્ડર,મશીનિષ્ટ,મોટર મિકેનિક,ડીઝલ મિકેનિક,ટર્નર,ટ્રેક્ટરમિકેનિક,COE ઓટો મોબાઈલ, ટુલ એન્ડ ડાઇ મેકર, પ્લાસ્ટિક પ્રોસેસિગ ઓપરેટર,પેઇન્ટર |
|
પાસ આઉટ વર્ષ |
વર્ષ 2016 થી 2021 પાસ આઉટ ઉમેદવાર તથા 2022 ના વર્ષ મા પરીક્ષા
આપનાર ઉમેદવાર |
|
ઉમર |
18 થી 22 વર્ષ 10 મહિના ઇન્ટરવ્યુ સમયે |
|
પગાર ધોરણ |
20,100/- 9 CTC Gross
Salary |
|
અન્ય લાભ |
સેફ્ટી સૂઝ 1 જોડી,યુનિફોર્મ 2 જોડી, સસ્તા દરે રહેવાની અને જમવાની સુવિધા, નિયમ મુજબ રાજા
મળશે |
|
ડોકયુમેન્ટસ ઓરીજનલ અને ઝેરોક્ષ એક એક સેટ |
STD 10 ની માર્કશીટ, ITI
ની તમામ માર્કશીટ,આધારકાર્ડ, ફોટા 5 નંગ, રીઝયુમ |
વિશેષ નોંધ:
કંપની ના નિયમો મુજબ માત્ર પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે
એસએસસી મા 50 % ફરજિયાત
આઇટીઆઇ મા 60 % ફરજિયાત
જો ઉપર દર્શાવ્યા અનુસાર ટકાવારી નીચે હોય તો ભરતી મેળા મા ભાગ લઈ શકશે નહીં
ઓટોમોબાઇલ ક્ષેત્ર નો અનુભવ ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં
અન્ય ભરતી માટે જોઇન ગ્રૂપ :
YOU MAY ALSO LIKE :
Comments
Post a Comment