TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|
મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા મહા રોજગાર ભરતી મેળો
લાયકાત :
9 પાસ / 10 પાસ / ગ્રેજયુએટ
ભરતી મેળા નું સ્થળ :
અસારવા બહુમાળી ભવન ,
પ્રથમ માળ,
બ્લોક ડી,
ગિરધરનગર બ્રિજ પાસે,
શાહીબાગ, અમદાવાદ
9 પાસ / 10 પાસ / ગ્રેજયુએટ તેમજ આઇટીઆઇ , ઓલ ટેકનિકલ ટ્રેડ, ડિપ્લોમા , બિઇ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લા ની અલગ અલગ સેક્ટર ની અગ્રગણ્ય કંપનીઓ , એમ એન સી કંપનીઓ રહેવાની હોવાથી નોકરી વાંછુક ઉમેદવારો રૂબરૂ ઉપસ્થિત રહી ઉમેદવારી નોંધાવી શકે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારી ની આ ઉત્તમ તક હોવાથી અવશ્ય લાભ લઈ શકે છે.
ભરતી મેળા મા હજાર રહેવા માટે નું સરનામું ઉપર મુજબ આપેલું છે
ભરતી મેળાની તારીખ : 28/07/2022
સમય સવાર માં 10 કલાકે
આઇટીઆઇ સાવલી વડોદરા માં ભરતી
YOU MAY ALSO LIKE :
VADODARA
MUNICIPAL CORPORATION RECRUITMENT
AGNIVEER
INDIAN NAVY RECRUITMENT 2022
NAVODAYA
VIDYALAY SAMITI RECRUITMENT
GSSSB HEAD
CLECK SELECTION LIST
IBPS
RECRUITMENT VACANCIES 6500+
Comments
Post a Comment