New Update

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

Image
  પ્ર. 1 ) અંગ્રેજી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 2 ) ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનીસ અશફાક પ્ર. 3 ) "ચિલ્લાઇ કલાન" ક્યાંથી શરૂ થયું છે? જવાબ:- કશ્મીર પ્ર. 4 ) કયો દેશ યુક્રેનને મુખ્ય પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરશે? જવાબ:- અમેરિકા પ્ર. 5 ) 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્ર. 6 ) એર ઈન્ડિયાના લો કોસ્ટ એરલાઈન બિઝનેસના વડા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? જવાબ:- આલોક સિંહ  પ્ર. 7 ) તાજેતરમાં ટોપ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને મળ્યો છે? જવાબ:- UIDAI હેડક્વાર્ટર બિલ્ડીંગ પ્ર. 8 ) તાજેતરમાં કોને રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ:- તેથરિચમ સંગતમ પ્ર. 9 ) વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા કયો છે? જવાબ:- શાહરૂખ ખાન પ્ર. 10 ) હીન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 11 ) 24 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ:- રાષ્ટ્રીય ...

GSRTC- GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION RECRUITMENT|GSRTC Recruitment 2022|

 Gujarat State Road Transport Corporation RECRUITMENT

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ વલસાડ દ્વારા એપ્રેન્ટિસ માટે ભરતી. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા સમયાંતરે વિવિધ ભરતી અંગે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવતી હોય છે . યોગ્ય લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારો GSRTC વલસાડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી આપવામાં આવી છે. રસ ધરાવતા તમામ ઉમેદવારો સમગ્ર માહતી વાંચી , લાગુ પડતાં તમામ પાસા ઑ ને ધ્યાને લઈ ઓફિસિયલ નોટિફિકેશન વાંચી જાહેરાત ભરશો. રોજેરોજ આવતી જાહેરાત ના ન્યૂઝ માટે અમારી સાથે અચૂક જોડાયેલા રહેશો.

પોસ્ટ :

  • મિકેનિક
  • મિકેનિક ડીઝલ 
  • ઓટો ઇલેક્ટ્રિસિયન
  • વેલ્ડર
  • ફિટર
  • વાયરમેન
  • ટર્નર
  • COPA 
ફોર્મ ભરવા માટે તારીખ : 11/07/2022 થી 21/07/2022
સમય : 11 થી 14 કલાક દરમિયાન ( જાહેર રજા ના દિવસો દરમિયાન)

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ વલસાડ  મા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમઅનુસાર ઉપર દર્શાવેલ ટ્રેડ પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસ ભરતી આઇટીઆઇ મેરીટ ધોરણે યોજાનાર હોઈ સદર ટ્રેડ ના પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન રજીસ્ટ્રેશન https://www.apprenticeshipindia.gov.in/ પર કરાવી તેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ત્યારબાદ ફોર્મ ભરેલ પ્રિન્ટ આઉટ , શૈક્ષણિક લાયકાત ના તમામ પુરાવા , એલ સી , આધારકાર્ડ , જાતિના પ્રમાણપત્રો ની નકલ ,બેન્ક પાસબુક સાથે એસ ટી વિભાગીય કચેરી , ધર રમપુરરોડ , અબ્રામા , વલસાડ ખાતે રૂબરૂ મા તારીખ 11/07/2022 થી 21/07/2022 દરમિયાન કચેરી ના કામકાજ ના દિવસો દરમિયાન 11 થી 2 વાગ્યા સુધી મા સ્વીકારવામાં આવશે.
  Gujarat State Road Transport Corporation RECRUITMENT 

જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈ પણ જગ્યા એ એપ્રેન્ટિસ કરેલ હોય કે હાલ મા એપ્રેંટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારો એ અરજી કરવી નહીં . મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લયકાત ધોરણ 10 પાસ અને આઇટીઆઇ તેમજ COPA માટે ધોરણ 12 ને આઇટીઆઇ તમામ ટ્રેડ મા NCVT નું પ્રમાણપત્ર આવશ્યપણે જોડવાનું રહેશે. 
તાલીમ ની મુદત તમામ ટ્રેડ માટે 1 વર્ષ અને માસિક સ્ટાઇપેન્ડ નિયમ મુજબ ચૂકવવા મા આવશે. હાલની કોરોના ની મહામારી ને ધ્યાને લઈ સરકાર શ્રી ની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન કર્યા બાદ નંબર સાચવીને રાખવો 

રજીસ્ટ્રેશન લિન્ક : https://www.apprenticeshipindia.gov.in/  

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટસ:
  • ફોટો / સહી 
  • ITI ની બધી માર્કશીટ 
  • આધારકાર્ડ
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  • ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ  

 Gujarat State Road Transport Corporation, abbreviated GSRTC, is a Government State Transport Undertaking of Gujarat for passengers facilitating with road public transport in moffusil / city services. GSRTC operates within the state of Gujarat, India and neighboring states.

YOU MAY ALSO LIKE :

SURAT MAHANAGAR PALIKA RECRUITMENT

HNGU PATAN RECRUITMENT

PRAVASI TEACHERS RECRUITMENT

ICDS MORBI RECRUITMENT

GSSSB HEAD CLECK SELECTION LIST

IBPS RECRUITMENT VACANCIES 6500+

YOGA INSTRUCTOR RECRUITMENT

GSRTC RECRUITMENT

IINDIAN ARMY RECRUITMENT



Comments

Popular posts from this blog

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

TET Exam|TET Materials|TET Taiyari|એનર્જી વીક 2023

GK Booster|GK Online|General Knowledge