TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|
ICPS- સંકલિત બાલ સુરક્ષા યોજના રાજકોટ દ્વારા ભરતી
પોસ્ટ :
વય મર્યાદા : 21 થી 40 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન અરજી દ્વારા
અરજી માટે છેલ્લી તારીખ : જાહેરાત ના 10 દિવસ મા
જાહેરાત તા : 21/07/2022
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમા મુકાવેલ ભારત સરકાર ની સંકલિત બાલ સુરક્ષા યોજના હેઠળ રાજકોટ જિલ્લા માં કાર્યરત જિલ્લા બાલ સુરક્ષા યોજના એકમ રાજકોટ અને સરકારી સંસ્થાઓ 1 ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ 2 ચિલ્ડ્રન હોમે ફોર બોયસ રાજકોટ માટે તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ 11 માસ ના કરાર ના ધોરણે 21 થી 40 વર્ષ ના લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી અરજીઓ મંગાવવામાં આવે છે.
સંસ્થા નું નામ અને પોસ્ટ ની વિગત :
|
ક્રમ |
સંસ્થાનું નામ |
પોસ્ટ નું નામ |
પગાર |
લાયકાત |
જગ્યા |
અનુભવ |
|
|
1 |
જિલ્લા બાલ
સુરક્ષા એકમ રાજકોટ |
પ્રોટેકશન ઓફિસર |
21,000/- |
MRM/MSW/MRS/મનોવિજ્ઞાન /સમાજશાસ્ત્ર/MBA(એચઆર)અનુસ્નાતક લઘુતમ 55% સાથે પાસ
|
01 |
શૈક્ષણિક લાયકાત પ્રમાણે 3 વર્ષ નો અનુભવ |
|
|
કાઉન્સેલર |
14,000/- |
મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક લઘુતમ 55 % સાથે પાસ |
01 |
શૈક્ષણિક લાયકાત પ્રમાણે 3 વર્ષ નો અનુભવ |
|||
|
એકાઉન્ટન્ટ |
14,000/- |
B.Com/M.Com/CA લઘુતમ 50% |
01 |
ટેલિ, હિસાબી કચેરી , કોમ્પ્યુટર નો 2 વર્ષ નો
અનુભવ |
|||
|
ડેટા એનાલિસિસ |
14,000/- |
ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા કોમ્પ્યુટર 50% સાથે પાસ |
01 |
MS ઓફિસ માહિતી વિશ્લેષણ નો 2 વર્ષ નો અનુભવ |
|||
|
આસિસ્ટન્ટ કમ ડેટા
એન્ટ્રી ઓપેરટર |
12,000/- |
ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા કોમ્પ્યુટર 50% સાથે પાસ 40 શબ્દ પ્રતિ મિનિટ ગજરાતી
/ અંગ્રેજી |
01 |
MS ઓફિસ માહિતી વિશ્લેષણ નો 2 વર્ષ નો અનુભવ |
|||
|
આઉટ રીચ વર્કર |
11,000/- |
BRS/BSW/ મનોવિજ્ઞાન/ સમાજશાસ્ત્ર સાથે 55 % |
01 |
સરકારી સંસ્થા કે પ્રોજેકટ માં કાર્ય નો 1 વર્ષ નો અનુભવ |
|||
|
|
|
ચિલ્ડ્રન હોમ
ફોર ગર્લ્સ, રાજકોટ |
|
||||
|
2 |
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ |
હાઉસ મધર [ગૃહ માતા] |
11,000/- |
ગ્રેજ્યુએટ |
01 |
સોશ્યલ ફિલ્ડ માં 2 વર્ષ નો અનુભવ ( ફક્ત મહિલા ) |
|
|
|
|
ચિલ્ડ્રન હોમ
ફોર બોયસ , રાજકોટ |
|
||||
|
3 |
ચિલ્ડ્રન હોમ ફોર બોયસ |
હાઉસ ફાધર ( ગૃહ પિતા ) |
11,000/- |
ગ્રેજ્યુએટ |
02 |
સોશ્યલ ફિલ્ડ માં 2 વર્ષ નો અનુભવ |
|
દરેક જગ્યાઓ માટે સરકાર માન્ય કોમ્પ્યુટર નો કોર્ષ ફરજિયાત કરેલો હોવો જોઇયે CCC
નિયત લાયકાટ ધરાવતા ઉમેદવારો એ અરજી પત્રક જાહેરત બહાર પડ્યા ના 10 દિવસ મા નીચે ના સરનામે રજિસ્ટર્ડ એડી થી મોકલવાની રહેશે અન્યથા માન્ય રહેશે નહીં
અરજી મોકલવાનું સરનામુ
ઉપરોક્ત જગ્યા માટે નિયત લાયકાત ના તમામ પ્રમાણપત્રો તથા અનુભવ ના પ્રમાણપત્રો જોડવાના રહેશે
ઇન્ટરવ્યુ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ને જ કોલ લેટર મોકલવા માં આવશે બાકી ની અરજી ઑ ફાઈલે કરવામાં આવશે
તમામ અરજીઓ રજિસ્ટર્ડ એડી થી જ મોકલવાની રહેશે
એક જગ્યા માટે એકજ અરજી કરવાની રહેશે અન્ય જગ્યા માટે અલગ અરજી કરવાની રહેશે
ઉપરોક્ત જગ્યા કરાર આધારિત હોવાથી ભરતી અંગે ના તમામ આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ રાજકોટ કચેરી નોરહેશે
અરજી પત્રક મેળવવા નું સરનામું :
YOU MAY ALSO LIKE :
VADODARA
MUNICIPAL CORPORATION RECRUITMENT
AGNIVEER
INDIAN NAVY RECRUITMENT 2022
NAVODAYA
VIDYALAY SAMITI RECRUITMENT
GSSSB HEAD
CLECK SELECTION LIST
Comments
Post a Comment