TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|
ITI Gandhinagar Recruitment
Post : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર
લાયકાત : આઇટીઆઇ પાસ
પગાર : 13,500/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન અરજી દ્વારા
અરજી માટે છેલ્લી તારીખ : 25/07/2022
અરજી માટે સ્થળ :
આચાર્યશ્રી , આઇટીઆઇ ગાંધીનગર,
સેક્ટર - 15,
ગાંધીનગર.
ઔધ્યોગિક તાલીમ સંસ્થા ,ગાંધીનગર માં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની માનદ સેવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમય મર્યાદા માં અરજી ઑ મંગાવવા મા આવે છે.
રોજગાર અને તાલીમ ખાતા ના નિયંત્રણ હેઠળ ની સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે NCVT / GCVT શોર્ટ ટર્મ વ્યવસાયો મા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર રાખવાની મંજૂરી મળે થી મહત્તમ 6 માસ કે જે તે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની ખાલી જગ્યા નિયમિત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર થી ભરાય તે પૈકી જે વહેલું હોય તે મુદત સુધી વચગાળા ની વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે તદ્દન હંગામી / કામચલાઉ ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની માનદ સેવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમય મર્યાદા માં અરજી ઑ મંગાવવા મા આવે છે.
કોર્ષ નો પ્રકાર : NCVT / GCVT શોર્ટ ટર્મ
કોર્ષ નું નામ :HEALTH SANITARY INSPECTOR, LIGHT MOTOR VEHICLE DRIVER.
લાયકાત તેમજ જરૂરી અનુભવ : લાયકાત તેમજ જરૂરી અનુભવ ની વિગતો માટે જે તે ટ્રેડ ના સિલેબસ તથા ખાતા ના પ્રવર્તમાન ભરતી ના નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારો ને મેરીટ મા પ્રાધાન્ય આપવામા આવશે.
પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ને પિરિયડ દીઠ રૂ /-90 લેખે મહત્તમ દૈનિક મહત્તમ રૂ .540 /- ના દરે માસિક રૂ.13,500/-થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે.
ઉમેદવારો એ શૈક્ષણિક લાયકાત , અનુભવ , સાથે ની વિગત , અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
અરજી ફોર્મ મા સંપર્ક નંબર આપવાનો રહેશે.
ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પણે મેરીટ આધારિત થશે
પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે નિયુક્ત થનાર સેવા વિષયક કોઈ પણ હક દાવો રહેશે નહીં તે મુજબ નું લેખિત એફિડેવિટ નિયત કરેલ બાંહેધરી પત્રક આપવાનું રહેશે.
વધુ માહિતી માટે : http://itigandhinagar.org/
LAST DATE OF SUBMISSION APPLIATION : 25/07/2022
You May Also Like :
VADODARA MUNICIPAL CORPORATION RECRUITMENT
AGNIVEER INDIAN NAVY RECRUITMENT 2022
NAVODAYA
VIDYALAY SAMITI RECRUITMENT
GSSSB HEAD
CLECK SELECTION LIST
IBPS
RECRUITMENT VACANCIES 6500+
Comments
Post a Comment