TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|
NHM-NATIONAL HEALTH MISSION RECRUITMENT
નેશનલ હેલ્થ મિશન મહીસાગર દ્વારા કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર ની ભરતી
આરોગ્ય વિભાગા મા કામ કરવા ઇચ્છુક અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આરોગ્ય ખાતા મા જોડાવવા ની ઉત્તાન તક. મહીસાગર જિલ્લા માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રો મા જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યાન્વિત થયેલ છે. જેમા વર્ષ 2022- 23 મા મંજૂર થયેલ જગ્યાઓ પૈકી 11 અગિયાર માસ માટે કરાર આધારિત ફિક્સ મહેનતણા થી ઉમેદવરો ની ભરતી INDIAN INSTITUTE OF PUBLIC HEALTH GANDHINAGAR [ IIPHG ] ના મેરીટ લિસ્ટ ના આધાર પર કરવાની થતી હોવાથી તેમજ ભવિષ્ય મા ખાલી પડનાર જગ્યાઓ માટે 2 ગણું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવાનું થાય છે. ઇચ્છુક ઉમેદવારો એ તારીખ 08/08/2022 ના રોજ સવારે 11 કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ મા હાજર રહેવા જણાવવામાં આવે છે.
જગ્યા નું નામ : કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર
લાયકાત : CCCH પાસ અથવા CCCH નો કોર્સ B. Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક B. Sc નર્સિંગ ના કોર્સ મા જુલાઇ 2020 થી સામેલ કરાયેલો હોઇ જુલાઇ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B. Sc નર્સિંગ પાસ થયેલ તમામ ઉમેદવારો ભરતી મા લાભ લઈ શકે છે.
પગાર : 25000/-+ મળવા પાત્ર ઇન્સેંટિવ
ઇન્ટરવ્યુ તારીખ સમય : તારીખ 08/08/2022
રજીસ્ટ્રેશન નો સમય સવાર ના 11 કલાક થી બપોર ના 12 : 30 કલાક સુધી ત્યાર બાદ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન નો સમય બપોર ના 2 વાગ્યાથી
ઇન્ટરવ્યુ માટે નું સ્થળ :
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની કચેરી,
સી/110 , પહેલો માળ,
આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન , મહીસાગર
મુ : લુણાવાડા , જિલ્લો : મહીસાગર પિન : 389230
ઇન્ટરવ્યુ મા રસ ધરાવતા ઉમેદવારો અરજદાર શ્રી નીચે મુજબ ના અસલ પ્રમાણપત્રો સાથે ડૉક્યુમેન્ટ ચકાસણી ના દિવસે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે.
> શૈક્ષણિક લયકાત ના તમામ પ્રમાણપત્રો ની પ્રમાણિત નકલ
> ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સીલ / નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો ની પ્રમાણિત નકલ
> એલસી
> ફોટો આઈડી ની પ્રમાણિત નકલ તેમજ પાસપોર્ટ સાઇઝ ના બે ફોટા
> CCCH નુ પ્રમાણપત્ર / માર્કશીટ
> કોવિડ 19 નુ ચુસ્તપણે પાલન કરવાની રહેશે
YOU MAY ALSO LIKE
VADODARA
MUNICIPAL CORPORATION RECRUITMENT
AGNIVEER
INDIAN NAVY RECRUITMENT 2022
NAVODAYA
VIDYALAY SAMITI RECRUITMENT
GSSSB HEAD
CLECK SELECTION LIST
IBPS
RECRUITMENT VACANCIES 6500+
Comments
Post a Comment