New Update

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

Image
  પ્ર. 1 ) અંગ્રેજી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 2 ) ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનીસ અશફાક પ્ર. 3 ) "ચિલ્લાઇ કલાન" ક્યાંથી શરૂ થયું છે? જવાબ:- કશ્મીર પ્ર. 4 ) કયો દેશ યુક્રેનને મુખ્ય પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરશે? જવાબ:- અમેરિકા પ્ર. 5 ) 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્ર. 6 ) એર ઈન્ડિયાના લો કોસ્ટ એરલાઈન બિઝનેસના વડા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? જવાબ:- આલોક સિંહ  પ્ર. 7 ) તાજેતરમાં ટોપ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને મળ્યો છે? જવાબ:- UIDAI હેડક્વાર્ટર બિલ્ડીંગ પ્ર. 8 ) તાજેતરમાં કોને રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ:- તેથરિચમ સંગતમ પ્ર. 9 ) વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા કયો છે? જવાબ:- શાહરૂખ ખાન પ્ર. 10 ) હીન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 11 ) 24 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ:- રાષ્ટ્રીય ...

INDIAN ARMY RECRUITMENT ફોર્મ ભરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો|જરૂરી લાયકાત|Agniveer - Join Indian Navy | Government of India|Join Indian Army

 


AGNIPATH SCHEME : CLICK HERE

ARO AHMEDABAD : CLICK HERE


  • કોઈ પણ ઉમેદવારે અગાઉ કોઈ આર્મી ની ભરતી મા ફોર્મ ભરેલ હોય તો તે જ ઇ મેઈલ ચાલુ હોવી જોઇયે તેના પર થી જ ફોર્મ ભરશે 
  • દરેક ઉમેદવાર ધ્યાન થી વાંચે ડૉક્યુમેન્ટ ના નામ મા કોઈ પણ વિસંગત તા ના હોવી જોઇયે જેમ કે ધોરણ 10 ની માર્કશીટ મા જે નામ હોય તે જ નામ નું આધારકાર્ડ હોવું જોઇયે દા. ત. જો માર્કશીટ મા અટક આગળ હોય તો આધારકાર્ડ મા ફરજિયાત આગળ હોવી જોઇયે , એક પણ શબ્દ ની ભૂલ ના હીવિ જોઇયે , જો ભૂલ હોય તો વહેલી તકે આધાર કાર્ડ સુધારવા ની પ્રોસેસ કરી દેવી.

  • આધારકાર્ડ મા સુધારો ના થાય ત્યાં સુધી ફોર્મ સબમિટ ના આપવું 
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો લેટેસ્ટ ત્રણ મહિના અંદર નો હોવો જોઇયે અને નીચે તારીખ લખેલી હોવી જોઇયે, પાછળ નું બેક ગ્રાઉંડ વાઇટ હોવું જોઇયે 
  • તમારા અભ્યાસ પ્રમાણે તમારી માર્કશીટ જોડે લઈને આવવાનું રહેશે 
  • ઇ મેઈલ આઈ ડી અને  સંપર્ક ચાલુ હોય તે જ આપવાનો રહેશે  

  Agniveer - Join Indian Navy | Government of India|Join Indian Army 

જરૂરી લાયકાત :

અગ્નિવીર જનરલ ડ્યૂટી : 

>>> ધોરણ 10 મા 45 ટકા સાથે પાસ 

અગ્નિવીર ટેક્નિશિયન    :

>>> ધોરણ 12 સાયન્સ પાસ ફિઝીક્સ , કેમેસ્ટ્રી ,ગણિત ,અને અંગ્રેજી વિષયો હોવા જોઇયે  ફરજિયાત બધા વિષયો મા 40 % હોવા જોઇયે 

અગ્નિવીર કલાર્ક / સ્ટોર કીપર ટેકનિકલ : 

>>>ધોરણ 12 આર્ટ્સ , કોમર્સ સાયન્સ કોઈ પણ એક 50 % સાથે અંગ્રેજી , ગણિત , એકાઉન્ટ વિષય ફરજિયાત 

અગ્નિવીર ટ્રેડસમેન 10 પાસ 

>>> ધોરણ 10 પાસ બધા વિષયો મા 33 માર્ક્સ 

અગ્નિવીર ટ્રેડસમેન 8 પાસ 

>>> ધોરણ 8 પાસ બધા વિષયો મા 33 માર્ક્સ 

 Official Notification :    CLICK HERE

Direct Apply Link : CLICK HERE

🚩 ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને બોધી શાસ્ત્ર માં શું કહેવાય છે❓


📚〰️ ધર્મચક્ર પ્રવર્તન


🚩 શ્રીકૃષ્ણ ભગવાન ઉપર મણી ચોરીયા હોવાનો ખોટો આરોપ કોણે કર્યો હતો ❓


📚〰️ સત્રાજીત


🚩 આતશ બહેરામ એટલે શું❓


📚〰️ પવિત્ર અગ્નિ


🚩 શ્રી અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતી ની યોજના આલેખી હતી ❓


📚〰️ ભવાની મંદિર


🚩 શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તક માં ક્રાંતી ની યોજના આલેખી જે કયા સામયિકમાં છપાઈ હતી ❓


📚〰️ દક્ષિણા


🚩 ધમાલ નુત્ય કઈ જાતિ નું નુટય છે


📚〰️ સીદી


🚩 પ્રાણાયામ માં રેચક નો અર્થ શું થાય ❓


📚〰️ શવાસ છોડવો


🚩 શ્વાસ લેવો અને શ્વાસ રોકવો ને શું કહેવાય ❓


〰️ વાંચવા વાળા જવાબ આપે👍🏻


🚩 નીતિ શતક ના રચિયતા❓


📚〰️ ભર્તુહરિ


🚩 લાવણી કયા રાજ્યનું નુટ્ય છે ❓


📚〰️ મહારાષ્ટ્ર


🚩 બૌદ્ધ ધર્મ નું પવિત્ર પુસ્તક ક્યું છે ❓


📚〰️ તરીપિટક


🚩 પુષ્યમિત્ર શુંગે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો❓


📚〰️ બરાહ્મણ


🚩 શ્રીમદ્ ભગવદ્ ગીતા માં જેમ શ્લોક હોય તેમ કુઑન માં શું હોય છે ❓


📚〰️ આયત (આયાત નહિ)


🚩 ભારતીય સામાજિક પરંપરામાં કુલ કેટલી કળાઓ મનાય છે ❓


📚〰️ ચોસઠ


🚩 સૌથી જૂનામાં જૂનો પ્રાચીન વેદ ક્યો છે❓


📚〰️ ઋગવેદ


🚩 વિદુષી ગાગ્રીએ કયા ઋષિ સાથે શાસ્ત્રાર્થ ક્યો હતો ❓


📚〰️ યાજ્ઞવલકય

YOU MAY ALSO LIKE :

IBPS RECRUITMENT 2022

NHM MEHSANA RECRUITMENT

GPSC RECRUITMENT

CCBL BANK RECRUITMENT

VADODARA MUNICIPAL CORPORATION RECRUITMENT

AGNIVEER INDIAN NAVY RECRUITMENT 2022

SSC DRIVER BHARTI STD 12 PASS

NAVODAYA VIDYALAY SAMITI RECRUITMENT

VMC - RECRUITMENT

PRAVASI TEACHERS RECRUITMENT

ICDS MORBI RECRUITMENT

GSSSB HEAD CLECK SELECTION LIST

IBPS RECRUITMENT VACANCIES 6500+

YOGA INSTRUCTOR RECRUITMENT

GSRTC RECRUITMENT

IINDIAN ARMY RECRUITMENT

Comments

Popular posts from this blog

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

TET Exam|TET Materials|TET Taiyari|એનર્જી વીક 2023

GK Booster|GK Online|General Knowledge