New Update

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

Image
  પ્ર. 1 ) અંગ્રેજી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 2 ) ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનીસ અશફાક પ્ર. 3 ) "ચિલ્લાઇ કલાન" ક્યાંથી શરૂ થયું છે? જવાબ:- કશ્મીર પ્ર. 4 ) કયો દેશ યુક્રેનને મુખ્ય પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરશે? જવાબ:- અમેરિકા પ્ર. 5 ) 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્ર. 6 ) એર ઈન્ડિયાના લો કોસ્ટ એરલાઈન બિઝનેસના વડા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? જવાબ:- આલોક સિંહ  પ્ર. 7 ) તાજેતરમાં ટોપ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને મળ્યો છે? જવાબ:- UIDAI હેડક્વાર્ટર બિલ્ડીંગ પ્ર. 8 ) તાજેતરમાં કોને રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ:- તેથરિચમ સંગતમ પ્ર. 9 ) વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા કયો છે? જવાબ:- શાહરૂખ ખાન પ્ર. 10 ) હીન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 11 ) 24 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ:- રાષ્ટ્રીય ...

PSIની ૧૩૮૨ જગ્‍યાઓ માટે અંદાજીત પસંદગી યાદીનું કટઓફ લિસ્ટ|https://psirbgujarat2022.in/|psi merit list 2022|psi merit list 2022 Gujarat

જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે. નીચે જણાવેલ કટઓફ ગુણ આખરી નથી, તેમાં આંશીક ફેરફાર થવાની પુરેપુરી શકયતા છે જે તમામે ધ્યાને લેવુ.

(૧) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL322.00280.50257.60
EWS317.50272.50254.00
SEBC318.00275.50254.40
SC325.75260.75260.60
ST260.75224.25208.60

(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL316.25275.50253.00
EWS317.41272.00253.93
SEBC315.50275.25252.40
SC---
ST261.25230.50209.00

(૩) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL291.75-233.40
EWS289.00-231.20
SEBC285.45-228.36
SC289.75-231.80
ST252.75-202.20

(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL291.75249.50233.40
EWS289.00241.00231.20
SEBC285.00241.75228.00
SC278.00229.75222.40
ST225.75197.00180.60


સબંધિત ઉમેદવારો એ ભરતી થાય ત્યા સુધી નિયમિત સરકાર શ્રી ની ઓફિસિયલ વેબ સાઇટ જોતા રહેવુ.તા.૨૯/૦૮/૨૦૨૨પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.

psi merit list 2022 

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.

જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.


Comments

Popular posts from this blog

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

TET Exam|TET Materials|TET Taiyari|એનર્જી વીક 2023

GK Booster|GK Online|General Knowledge