New Update

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

Image
  પ્ર. 1 ) અંગ્રેજી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 2 ) ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનીસ અશફાક પ્ર. 3 ) "ચિલ્લાઇ કલાન" ક્યાંથી શરૂ થયું છે? જવાબ:- કશ્મીર પ્ર. 4 ) કયો દેશ યુક્રેનને મુખ્ય પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરશે? જવાબ:- અમેરિકા પ્ર. 5 ) 12 જાન્યુઆરી, 2023 ના રોજ કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? જવાબ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્ર. 6 ) એર ઈન્ડિયાના લો કોસ્ટ એરલાઈન બિઝનેસના વડા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? જવાબ:- આલોક સિંહ  પ્ર. 7 ) તાજેતરમાં ટોપ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને મળ્યો છે? જવાબ:- UIDAI હેડક્વાર્ટર બિલ્ડીંગ પ્ર. 8 ) તાજેતરમાં કોને રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ:- તેથરિચમ સંગતમ પ્ર. 9 ) વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા કયો છે? જવાબ:- શાહરૂખ ખાન પ્ર. 10 ) હીન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ:- અનુરાધા રોય પ્ર. 11 ) 24 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ:- રાષ્ટ્રીય ...

ઘર નુ ઘર બનાવવા માટે સહાય યોજના ફોર્મ ચાલુ|ડો.આંબેડકર આવાસ યોજના।નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ|ambedkar awas yojana

 ઘર નુ ઘર બનાવવા માટે સહાય યોજના ફોર્મ ચાલુ, 

યોજના નો હેતુ :

અનુસુચિત જાતિ ના ઘર વિહોણા , ખુલ્લો પ્લોટ ધરાવતા , રહેવાલાયક , ન હોય તેવુ , કાચુ ગાર માટી નુ તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂપિયા૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તા મા ચુકવવા મા આવે છે. રૂ.૧,૨૦,૦૦૦/- સહાય પૈકી પ્રથમ હપ્તો ૪૦,૦૦૦/- બીજો હપ્તો રૂ.૬૦,૦૦૦/-અને ત્રીજો હપ્તો રૂ.૨૦,૦૦૦/- આપવામા આવે છે.

નિયમો અને શરતો :

લાભર્થી દ્વારા અથવા લાભાર્થી ના અન્ય કુંટુંબ ના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલમા લાવેલ આવાસ યોજના હેઠળ લાભ લિધેલ ના હોવો જોઇયે.

ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાય થી મકાન પુર્ણ થાય નહિ તેથી બાકી ની રકમ લાભાર્થી ને પોતાની રીતે ઉમેરી ને મકાન પુર્ણ કરવાનુ રહેશે.

ગ્રામ્ય  વિસ્તાર મા વાર્ષિક આવક ની મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર મા વાર્ષિક આવક ની મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઇયે.

આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર મા મહાત્મા ગાંધી નરેગા (  MGNREGA )  યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસ ની બિન કુશળ રોજગારી માટે રૂ.૧૭,૯૧૦/-તે યોજના ના નિયમો મુજબ તાલુકા પંચાયત ની નરેગા બ્રાંચ તરફ થી મેળવી શકાશે.

સ્વચ્છ  ભારત મિશન હેઠળ શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦/- ની સહાય ગ્રામ્ય વિસ્તાર મા નગર પાલિકા/ મહાનગર પાલિકા તરફ થી મેળવી શકાશે.

રજૂ કરવાના ડૉક્યુમેંટસ

  • અરજદાર નુ આધાર કાર્ડ
  • અરજદાર નુ રેશન કાર્ડ
  • જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • રહેઠાણ નો પુરાવો ( વીજળી બિલ,લાઇસન્સ,ચુટણી કાર્ડ,રેશન કાર્ડ પૈકી કોઇ પણ એક )
  • જમીન માલીકી નૂ આધાર/આકારણી/દસ્તાવેજ/હકપત્રક/સનદ પત્રક( લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ
  • પતિ ના મરણ નો દાખલો ( વિધવા હોય તો )
  • જે જમીન ઉપર મકાન બાંધવાનૂ હોય તે જમીન ન ક્ષેત્રફળ જણાવતો ચતુર્થ દિશા દર્શાવતો નક્શો, તલાટી કમ મંત્રી શ્રી ની સહીવાળી 
  • ચુટણી ઓળખ પત્રક
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજના મા લાભ લિધેલ ના હોય તે અંગે નુ સોગંધનામુ


Official Website : અંહિ ક્લિક કરો

સોગંધનામા નુ પત્રક : અંહિ ક્લિક કરો

ફોર્મ નો નમુનો : અંહિ ક્લિક કરો

Direct Apply Link : CLICK HERE


Comments

Popular posts from this blog

TET Materials|tet exam |tet taiyariરોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે|

TET Exam|TET Materials|TET Taiyari|એનર્જી વીક 2023

GK Booster|GK Online|General Knowledge